________________
ધન્ય અહિંસા
: ૧ :
એજ નદીના ધરા, એજ જાળ ને એજ હરિબળ માછી. શિમાળાની સખત ઠંડીમાં જુએ, ઉનાળાના અંગારા જેવા તાપમાં જુએ કે ચામાસાની વરસાદની ઝડીમાં જુઓ પણ એવું કાઈ વખત ન ખતે કે હરિખળ પાતાની જાળ લઈ નદીના કિનારે મચ્છી પકડવા આન્યા નહેાય. ઘરની તદ્દન ગરીબ હાલત અને કુળપર'પરાના એજ ધો. એટલે એને એ સિવાય ખીજું કાંઈ સૂઝતું નહિ–ગમતું નહિ. એ ઉપરાંત આ સ્થળ પસંદ પડવાનું એક બીજી પણ કારણ હતું. માણસ જ્યારે ઘરથી કટાળે ત્યારે જ્યાં વિસામે મળે ત્યાં જઇને બેસે, હરિબળને સ્ત્રી તરફનું સુખ નહાતું. ઘરમાં નિરંતર શ્રી ક્લેશ મચાવતી એટલે પણ હરિબળ ઘેર બહુ નહિ બેસતાં અહીં આવીને બેસતા,
એક વખત નદીના એ જ ધરા પાસેથી એક મુનિરાજ નીકળ્યા. તેમણે હરિબળને જાળ લઇને ઉભેલા જોચા. એટલે કહ્યું: ભાઈ! તું કાંઇ ધર્મ જાણે છે ? હરિબળ કહે, હું તેા કુળાચાર એ ધર્મ જાણું છું. મારા ખાપ માછલાં મારતા ને ગુજરાન ચલાવતા. હું પણ માછલાં મારીને ગુજરાન ચલાવું છું. મુનિરાજ કહે, એવા કુળધમ શા કામના ? શું પિતા દુરાચાર કરતા હાય, ખરાબ હાય, તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com