________________
૧૧
-વવાના હેતુથી તે સ્વીકાર્યું. અને ગાંધવ વિવાહથી જોડાયાં. પેલી માળા કહે, હવે ઘડી પણ આ ઘરમાં રહેવું ચેાગ્ય નથી. મારા પિતા આવશે તેા કાણુ જાણે શુ કરશે ? એટલે અને ત્યાંથી નીકળી ગયાં. આ માળાનું નામ કુસુમશ્રી.
કુસુમશ્રીએ વિભિષણને ખેલાવી જવાની વાત જાણી એટલે કહ્યું કે વિભીષણ ક્રાઇ દિવસ પેાતાનું સ્થાન છેડીને જતા જ નથી. માટે સ્વામીનાથ ! હવે વખત ગુમાવશે નહિ. તેમની એક તલવાર મારી પાસે આવેલી છે તેને જ નિશાની તરીકે લઈ ત્યો. હરિબળે કબુલ કર્યું ને કાઈ મછવાદ્વારા લંકાને! એટ છેડી હિંદુસ્તાનમાં દાખલ થઈ ગયા. પછી મારતે ઘેાડે વિશાળાપુર તરફ આવવા લાગ્યા.
***
રિબળની ગેરહાજરી દરમ્યાન વસંતશ્રી ખુબ સારચેતીથી રહે છે. રાનએ બીજે દિવસથી તેને ઘેર ભેટા મેાકલવા માંડી છે. અહીં વસંતશ્રી બધું સમજે છે ને તેના સુગા મઢે સ્વીકાર કરે છે. છતાં તેણે એક વખત દાસીને પૂછ્યું' કે રાજાજી મારે ત્યાં આ બધી વસ્તુઓ કેમ માકલે છે? દાસી કહે, હરિખળ રાજાના મિત્ર રહ્યા. તેમની ગેરહાજરીમાં ખાસ ઘરની સંભાળ રાજા ન રાખે તે કાણુ રાખે ? હૈં' કહી વસંતશ્રીએ તે સાંભળી લીધું. થાડા દિવસ પછી રાજાએ એક દાસી સાથે સદેશા કહેવરાવ્યે કે તારા સ્વામી લકાએ ગયા છે તે પાછા આવનાર નથી. માટે મારી સાથે પ્રેમ આંધ. વતશ્રી રાજાનાં આવાં
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com