________________
રાજાને લાગ્યું કે વીજળી ઝબુકે છે કે શું? એના મુખ ઉપર જોવાય નહિ એટલું તેજ હતું. રસોઇ રસાઈના ઠેકાણે રહી. રાજા ભાન ભૂલી ગયા. જમતાં જમતાં વસ‘તશ્રીનાજ વિચારા કરવા લાગ્યા. કેાઈ પણ ઉપાયે તે આ હરિમળને મારી નાંખુ તા આ શ્રી મારા હાથમાં આવે.
રાજા કામાતુર થઈ પાછે ફર્યાં. પ્રધાને વાત જાણી. સારી શિખામણ દેવાને બદલે તે દુષ્ટ ઉલટા રાજાને ચડાવ્યે કે જરૂર કાઇ પણ રીતે વસંતશ્રીને મેળવીશું. એણે એક યુક્તિ શેાધી કાઢીને રાજાને કહી,
:8:
રાજદરબાર ભરાયા છે. બધા સામંત ને શેઠ શાહુકાર આવ્યા છે. તેમાં રાજપુત્ર ગણાતા હરિમળ પણ આવ્યા છે. તે વખતે રાજાએ વાત ઉપાડી. મારે માટેા વિવાહ ઉત્સવ કરવા છે, પણ એમાં લંકાના રાન્ન વિભીષણુ ઠાઠ સહિત પધારે તે જ ઉત્સવ શેાશે. માટે મારી સભામાં એવા કેાઈ પુરુષ છે કે જે એને તેડી લાવે ? સભા તા સાંભળી સુનકાર થઈ ગઈ. હાથ ત્યાં હાથ અને પગ ત્યાં પગ ઢાઇ ખેલે કે ચાલે. સહુ નીચાં મ્હાં રાખી વિચારમાં પડયા. કયાં લંકાના રાજા વિભીષણ
અને કયાં આપણા પરિવાર સાથે તેડી
રાજા મદનબેગ ! ઠેઠ લટકાથી એને આવવાની અશક્ય વાત રાજા કેમ કરતા હશે ?
જ્યારે કોઇ ખેલ્યું નહિ, ત્યારે પ્રધાન ખેલ્યા : મહારાજ! અહીં ખીજા તા કાઈ ખહાદુર દેખાતા નથી. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com