________________
૧૫
હા, તેમણે રાજરિદ્ધિને ઠાકરે મારી. તેમણે સ ંસાર ત્યાગ્યા; જે રાજમાતાના એક હુકમ થતાં હજારો સેવક ખમાખમા કરતા તે આજ પાતાની જ ભાણેજ, પેાતાના જ મહેલમાં ઉછરેલી, સાધ્વી ચંદનબાળાની શિષ્યા બની.
આજથી હવે તે ઉઘાડે પગે, ટાઢ કે તડકાની દરકાર કયા વગર જગતના જીવાના અને પેાતાના ભલા અર્થે ગામેાગામ વિહાર કરશે. હજારાનું પાષણ કરતો રાજમાતા શેરીએ શેરીએ ધર્મલાભ કહેતી ગાચરી માટે જશે. રાજમહેલની રસવતી રસાઇ તજી ઘેરેઘેરથી મળેલ ભાજન આરાગશે.
આય઼ા! હદ કરી. દેવી મૃગાવતી હુદ કરી. પતિ જીવનમાં પતિવ્રત પાળી, અતિ પતિ ચંડપ્રદ્યોતન જેવા મહાન રાજાના પટરાણી પદને ઠાકરે માર્યું. પતિ જતાં સાચી રાજમાતા અની પુત્ર અને નગરનું રક્ષણ કર્યું. અને આજે રાજપુત્ર મેટા થતાં સાચી સાધ્વી થઈ. તું તે છૂટી પણ મારે છૂટકા કયારે થશે?'
પેલા અજાણ્યા જણાતા મનુષ્યે નિશ્વાસ નાખ્યા. ભાઈ તમે કેમ નિશ્વાસ નાખેા છે ?”
હું શું કહું ? આ સવ અનર્થનું મૂળ હું હુતા ! એમ કહી ચિત્રકારે રાજાએ પાતાના અંગુઠે કાપી નાખ્યા હતા તે સર્વ વાત કહી હૃદય ખાલી કર્યું ને ખેલવા લાગ્યા: હુવે હું સાધ્વી મૃગાવતી પાસે જઇશ, તેની માઝી માગીશ, અને આ સંસાર ત્યાગી, કરેલું મહાધાર ક દૂર કરવા પ્રયત્ન કરીશ.
""
૮ :
એક વખત ભગવંત વમાન સ્વામી કીશાંખી નગરીના ઉદ્યાનમાં પધાર્યા અને સામે બેઠેલી મેદનીને ધર્મોપદેશ સંભળાવવા લાગ્યા.
ઉપદેશ દેતાં દેતાં સાંજના સમય થઇ ગયેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com