________________
૧૨
'
થયેલી સ્થિતિ, સૂરજપાક રસાઈની તેની કળા વગેરે ખાખતા કહી. આથી ક્રમયંતીના વ્હેમ પાકા થયા કે એ નળજ હાવા જોઈએ. તેણે પાતાના પિતાને કહ્યું કે · પિતાજી એ નળજ છે, એમ મને ચાક્કસ લાગે છે. તેનું રૂપ બદલાઈ ગયું છે તેથી શું થયુ' ? હલકા ખારાક ખાવામાં આવ્યેા હાય તેથી કે દેશપરદેશ રઝળવાથી પણ રૂપમાં ફેરફાર થઇ જાય. લક્ષ્મી જતાં એવીજ દશા થાય છે. એનામાં અન્ય લક્ષણ નળનાંજ જણાય છે. માટે જેમ તેમ કરી તેને અહિ તેાવવાના ઉપાય કરો. પછી આપણે તેની પૂર્ણ પરીક્ષા કરીશું. રાજાએ નળને કયા ઉપાયથી તેડાવવા તે માખત મંત્રી મતિસાગર સાથે ચર્ચા કરી. મંત્રીએ સલાહ આપી કે “ દમયતીના ફરીથી સ્વયંવર થવાના છે. ” એવા સમાચાર આપણે ષિપણું રાજાને કહાવા અને ષિપણું ને આગ્રહપૂર્વક આમંત્રણ મેાક્લા, જો નળ જીવતા હશે તે સ્વયંવરની વાત સાંભળીને તે જરૂર ષિપણુંની સાથે આ વશે. કારણ કે પાતે જીવતાં છતાં પેાતાની સ્ત્રીને ખીજો કોઇ લઈ જાય તે કેઈ સહન કરી શકતું નથી. પશુ સરખાં પણ પેાતાની સ્ત્રીને બીજા પાસે જતી સાંખી શકતા નથી. તે નળ સાંખીજ કેમ શકશે ? વળી સ્વયંવરના દિવસ તદ્દન ટુકડા પાસે આવ્યેા છે એમ કહેવડાવવું. નળ અશ્વવિદ્યા જાણે છે; એટલે જો હુડિક નળ હશે તે તે વિદ્યાના જોરથી હૃષિપણુંને લઈ આવશે. ”
આ મંત્રણા કરી ભીમરથે એક દૂત દષિપણું રાજાને ત્યાં મલ્યા. દૂતે આવી દમયંતીના સ્વયંવરના સમાચાર કહ્યા. સ્વયંવરના દિવસ ઘણે નકિ આવેલા જોઇને દધિપર્શે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com