________________
ર
:૧૦:
આમ સુખ દુઃખ વેઠતાં તેરમુ વર્ષે પણ પૂરૂ થયું. હવે ભીમ અને અર્જુન અલ્યા રહે તેમ ન હતા. મહારાજ યુધિષ્ઠિરને વચન પૂર્ણ થવાની યાદ આપી ને દુર્ગંધન પાસે દ્ભુત માટલી રાજ્યની અગર લડાઇનો માગણી કરવા નિશ્ચય કર્યાં.યુધિષ્ઠિરે સમય વિચાર્યાં ને શ્રીકૃષ્ણને દૂત તરીકે માકલ્યા
હસ્તિનાપુરના રાજ્ય દરમાર ચિકાર ભરાયા છે. શ્રી કૃષ્ણ પાંડવાના સંદેશા દુર્ગંધનને સંભળાવે છે.
“ ભાઈ દુર્ગંધન! હવે પાંડવા સાથેની શરત પૂર્ણ થઈ છે. માટે તું રાજ્યના થાડા પણ ભાગ તેમને આપ. કારવ કુળના નાશથી ડરતા યુધિષ્ઠિર તેટલાથી પણ સંતેષ પામશે. કરાડા નિષિ જીવાના નાશ થવા દેવા કે અટકાવવા તે આજે તારી હા અગર ના પર અવલંબે છે માટે પૂર્ણ વિચાર કરી જવાબ આપ.
""
દુષિન-ગોવિંદ ! ક્ષત્રિયાને કદી ભીખ માગતા જોયા છે ! પાંડવા રાજ્ય માગવા નીકળ્યા છે! એમ માગ્યા રાજ તે મળતા હશે! તમારા મિત્ર યુધિષ્ઠિરને કહી દેજો કે સત્વર યુદ્ધભૂમિમાં પધારે ને ત્યાં જ તેમના હિસાબ પતાવી લે.
ભલે, તારી ઇચ્છા. પણ સાંભળી લે દુર્ગંધન ! . આ મારા છેલ્લા શબ્દો સાંભળી લે. પાંઢવાને કપટથી તે” રસ્તાના ભિખારી બનાવ્યા; સતી દ્રીપદીનું ભરસભામાં તે ભયંકર અપમાન કર્યું. લાખના ઘરમાં આળી મૂકવાના પ્રયાસ કર્યાં અને અંતે વનવાસ ીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com