________________
એકાકી ન સમજ. મારૂં રક્ષણુ કરનાર પાંચ ગાંધર્વાં ગુપ્ત રીતે રહેલા છે તે જે આ વાત જાણશે તા તારા પ્રાણના અંત આવી જશે.” પણ એટલામાં તે તે દુષ્ટની અધીરાઈ ખુટી પડી અને તેણે બળાત્કારે પકડી. હું જોર કરી તેના હાથમાંથી નાસી છૂટી. રાણી સુદેષ્ઠા પણ આ કીચકની લપતાને અનુમાદન આપતી જણાય છે. તે કાંઈ કાંઈ કારણે। કાઢી મને તે દુષ્ટ પાસે મેકલે છે. માજ સુધી તે હું નાસી છૂટી છું પણ હવે તેને ચમત્કાર બતાવવાની જરૂર હાવાથી આજે તમારી પાસે આવી છું.
ઠીક ત્યારે દ્રૌપદી ! તું આ પ્રમાણે કર. કીચકની ઉપર તને રાગ થયા છે એવા ઢાંગ કરી મધ્યરાતે અર્જુન ની નાટયશાળામાં તેને મળવાના સંકેત કરજે, હું પ્રથમથી તારા વેષ પહેરી ત્યાં જઇ બેસીશ. પછી હું છું અને એ છે. ખરાખર ! પણ તમે ભૂલતા નહિ હૈા. નહિ તેા એ દૃષ્ટ મને જપવા નિહ દે.
૯
બીજે દિવસે સવારમાં અર્જુનની નાટયશાળામાં લેાકેાની ઠંડ ભરાઈ ગઈ છે. એક મ મધ્યમાં પડેલું છે. ઓળખાતું નથી. પણ ભીંત ઉપર કોઇએ લખ્યું છે કે “કાળી કીચકરા · ના સાળા મે માર્યાં ભાઈ મે માર્યાં. ” એ જાણી સુદેા ખેલવા લાગી મને તો જરૂર લાગે છે કે એ છે કે એ રાંડ શંખણીના જ કામ છે. હું તેા ભાઇને કહેતી હતીકે રાંડને ચાળે ન ચડે, પણ તેણે ન માન્યું. એ દૃષ્ટા કહેતી હતી કે મારા
આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com