________________
૨૪
“ મહાવીર કૃષ્ણ ! આજે દુનિચ્છામાં શું થવા એન્ડ્રુ છે ! હું કાને હણવા તૈયાર થયા છું? આ પિતામહુ ભીષ્મને! આ ગુરુવ દ્રોણાચાય ને! આ પુજ્ય કૃપાચાય ને ! ના, ના, ગાવિંદ ! એ મારાથી નહિ બને. આવા પૂજ્ય ને વડિલાના નાશમાંથી પેદા થતી સત્તા અને રાજ્ય મારે ન ખપે. ભીષ્મ પિતામહના ખેાળામાં નાચી કુદી હું માટે થયા, ગુરુય દ્રોણાચાર્યે મને પેાતાના પુત્ર અશ્વત્થામા કરતાં અધિકગણી વિદ્યા શીખવી, તેમના પર મારાથી પ્રહાર નહિ જ થાય.” અર્જુને કહ્યુ.
અર્જુન ! આ તારૂં હૃદય ! સતી દ્રૌપદીના અપમાનને ભૂટ્ટી ગયા ! તારાથી વેર નહિ લેવાય ? માતા કુંતી ને સતી દ્રીપદી ભલે જીંદગીભર ઘરઘરના ટુકડાપર નિર્વાહ કરે અને પથ્થરના આશીકા કરે એમને?
શું પિતા ! શું પુત્ર! શું ગુરુ ! શું ભાઈ ! શસ્ત્ર સજી સામેા આવ્યે એટલે સમેાવડી. તે વખતે મુંઝાઈ કાયર અને તે ક્ષત્રિયધર્મ ભૂલે. માટે વીર અર્જુન ! માહ ડ, ને તૈયાર થા
અર્જુન ધમાંથી જાગતા હાય તેમ લાગ્યું, સાવચેત થયા ને ધનુષ્યના ટંકાર કર્યાં.
યુદ્ધ શરૂ થયું. રથ સામે રથ, હાથી સામે હાથી, અશ્વ સામે અશ્વ ને સૈનિકા સામે સૈનિકા ધસી ગયા. મહાભારત યુદ્ધ આર ભાયું.
અઢાર અઢાર દિવસ એ ભયંકર યુદ્ધ ચાલ્યું. લાખા ચાન્દ્રા મરણ પામ્યા. કરાડેડ સીચ્યા ને ખાળક અનાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com