________________
૧૭
દિવાકરસૂરિને કષ્ટ થવા લાગ્યું. તેથી તેઓ સંસ્કૃતમાં છેલ્યા કે
મિરાત: : કિં વાષત્તિ આને અર્થ એમ કે હે વૃદ્ધ! ઘણે ભાર ઉંચકવાથી શું તારે ખભે દુએ છે? સિદ્ધસેનસૂરિ સંસ્કૃતમાં બોલવા તે ખરા, પણ તેમાં વાયતિ શબ્દ ભૂલથી છેટે બેસી ગયા. વાષતિ ને બદલે વધતે શબદ જોઈએ. ગુરુ આ ભૂલ સમજી ગયા. તરતજ જવાબ આપે કે “ તથા વાસે રથ: અથા જાતિ વાપરે છે એટલે કે જાને બદલે થrષતિ શબદ તમે મલ્યા તેનાથી મને જેટલું દુઃખ થાય છે તેટલું દુખ ખભાથી નથી થતું.
આ જવાબ સાંભબીને સિદ્ધસેનસૂરિ વિચારમાં પડી ગયા અરે! મારી પણ ભૂલ કાઢનાર આ કેશુ હશે ? તરત તેમણે પાલખી ઉભી રખાવી, અને નીચે ઉતરીને જોયું તે તેમને ઓળખાણ પડયું કે “આ તે મારા ગુરુ.” ગુરુને પાલખી ઉચકતા જોઈ સિધ્ધસેન શરમાયા. તે ગુરુને પગે પડયા તેમણે પુનઃ પુનઃ માફી માગી. પછી પૂછયું “ ગુરુદેવ!” આપ અહીં કયાંથી.
“ભાઈ આ તારી બાદશાહી જેવા અને તારી પાલખી ઉપાડી પાવન થવા ” ગુરુએ જરા ઠેર કરતાં કહ્યું.
ગુરુદેવ! માફ કરે, હું ભૂલ્ય. આ મોજશેખમાં પડી ગયો. આપે મને તાર્યો હવે મને ખૂબ પશ્ચાતાપ થાય છે. ગુરુદેવ આપ ન હતી તે મારી શી દશા થાત ! મારું કેટલું અધઃપતન થાત !”
કાંઈ નહિ વત્સ! તને પશ્ચાતાપ થયો છે તે જાણી મને ખૂબ આનંદ થાય છે. સિદ્ધસેન ! આ માજશેખને છેડી આત્મધ્યાનમાં સ્થિર થા. આ રાજવૈભવ ત્યાગ કરી માનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com