________________
પૂર્વક રાજદરબારમાં તેડી ગયા. તે પાતાનું એલ્યુ ભૂલ્યા ન હતા. એટલે ગુરુજીને સિંહાસન આગળ લઈ ગયા ને કહ્યું કે આપ આ સિંહાસન સ્વીકારી.
અપ્પભટ્ટીજી એલ્યા: રાજન્ આચાર્ય હોય તે હજીએ એ સિંહાસન સ્વીકારી શકે પણ હું તે સામાન્ય સાધુ છું માટે મારાથી તેના સ્વીકાર ન થાય. આ ઉપરથી આમરાજાએ સિદ્ધસેન સુરિ આગળ તેમને મેકલ્યા તે આચાર્ય પદ આપવા વિન ંતિ કરી. આ વખતે અલ્પ્સભટ્ટીછ ફક્ત અગીઆર વર્ષની ઉમ્મરનાજ હતા પણ દરેક જાતની લાયકાત જોઇ તેમને આચાર્ય પદ આપ્યું. પછી આચાર્ય અપ્પભટ્ટી કનાજ પાછા ફર્યા. તે વખતે આમ રાજાએ સિહાસન સ્વીકારવા વિન ંતિ કરી, ત્યારે સૂરિજીએ જવાબ આપ્યા, “રાજન્ ! અમે અમારા શરીર પર પણ મેહ રાખતા નથી તે આ રાજ્યને શું કરીએ? અમારા સાધુ જીવનમાં જે આનંદ છે, તેના લક્ષાંસ ભાગ પણ આ રાજયની ધમાલમાં નથી. માટે અમને અમારા જીવનના આનંદજ માણવા દે.
,,
આમ સૂરિજીના સહવાસમાં રહ્યો હતા, પણ આટલી નિ:સ્પૃહતા કદી અનુભવી ન હતી એથી તેને આશ્ચય થયુ.
પછી સૂરિજીએ ઉપદેશ આપ્યા: હે રાજન ! બીજા કાઈ મનુષ્ય કરતાં તારી જવામદારી ઘણી વધારે છે. તું જેમ વર્તીશ તેમ પ્રજા પણ વર્તશે. માટે જો ન્યાય, નીતિ, ધર્મ, સલાહસપ, એ પ્રજામાં જોવા ઈચ્છતા હાય, તે! તું જાતેજ એ બધાનું પાલન કર. પ્રજાને પુત્રવત્ ગણીને પાળ અને તેનાં હિતનાં કામેા કર. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com