________________
લાગ્યા. વખત વીતતાં તેમને જોડકે પુત્ર અવતર્યાં. એમાં એકનું નામ રાખ્યુ* અનંગ લવજી ને બીજાનું નામ રાખ્યુ મઢનાંકુશ. કેટલાક તેમને લવણુ અને અકુશજ કહેતા તા કેટલાક લવ ને કુશ પણ કહેતા.
રામે જ્યારે સીતાજીની બધી હકીકત સાંભળી ત્યારે તેમનાથી ન રહેવાયું, સીતાને લઇ આવવા માસા માકલ્યા. તેઓએ આવી મુખ તપાસ કરી પશુ સીતા ન જયા. તેમણે ધાર્યું કે નકકી જંગલી પ્રાણીઓએ સીતાજીને ફાડી ખાધા હશે. સીતા નહિ મળવાથી શમ અત્યંત દુઃખી થયા. તેમની અત્યક્રિયા કરીને હંમેશાં સીતા સીતા માલતાંજ દુ:ખી થવા લાગ્યા.
ઃ ૯ઃ વખતને જતાં વાર લાગતી નથી ઘેાડી, વારમાં તે આ પુત્રા માટા થયા. લવ જ્યારે યુવાન થયા ત્યારે રાજા વાસંઘે પેાતાની પુત્રી પરણાવી ને કુશ માટે પૃથુરાજાની ન્યા કનકમાલાની માગણી કરી. તેણે કહ્યું: જેનું કુળ કે શીવ અમે જાણતા નથી તેવાને પુત્રી ન પરણાવાય. લવ અને કુશે આથી તેમના ઉપર ચડાઇ કરી ને પૃથુરાજાને સખત હાર ખવડાવી, પૃથુરાજાએ છેવટે પેાતાની પુત્રી કનકમાલાને કુશ જોડે પરણાવી.
એક વખત વાત નીકળતાં વાસંઘ સાથે અયાખ્યાની વાત નીકળી. રામ લક્ષ્મણના પરાક્રમની વાત થઇ. આથી લવ અને કુશને થયું કે તે કેવા પરાક્રમી છે તે આપણે જોવું. સીતા પાસેજ બેઠા હતા તેમણે મ્ભુ પુત્રી ! એ સાહસ ખેડવું રહેવા રા. એમને કૈાઈ પહોંચી શકે તેમ નથી, વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com