________________
૧૪
માગણી કરી. રાન્તએ માગણી સ્વીકારી. આ ટોળામાં પુરૂષા અને ગ્રીએ અને હતાં.
સંગીત શરૂ થયું. એક પછી એક માતંગ ને માતંગી ગાવા લાગ્યાં. છેવટે એક નવયેાવના માતગી આથી. તેના જન્મ હલકી જાતમાં થયેા હતેા પણ તેનું રૂપ કાઈ રાજકન્યાને પણ આંટે એવું હતું. એમાં તેના કાલિ જેવા કઠે સમૃદ્ધ ઉમરા કર્યા હતા. રાજા ભાન ભૂલવા લાગ્યા. ઘડીએ ઘડીએ તેની પ્રશંસાનાં વચને કાઢવા લાગ્યા. છેવટે સંગીત પૂરું થયુ ત્યારે રાજાનું ચિત્ત પણ પૂરેપૂરું ચારાઇ ગયું ને તેણે એ માળાને કાયમ પેાતાની પાસે પત્ની તરીકે રાખવાના વિચાર કર્યો. તેણે પેાતાના સેવકાને હુકમ આપ્યા : ત્રણ દિવસમાં ગામ બહાર મહેલ તૈયાર કરે. જેમ ચેાગીઓને વચનસિદ્ધિ હાય છે તેમ રાજાને પણ એક રીતે વચન સિદ્ધિ જ હાય છે. તેના હુકમ થતાં હજારો માણસ કામે લાગ્યાં ને ત્રીજા દિવસે મહેલ તૈયાર કર્યો.
નગરમાં ચકચાર ચાલીને અધિકારીઓમાં પણ ચકચાર ચાલી: રાજા કામાંધ થઈ એક હલકા કુળની સ્ત્રીને સેવવા તૈયાર થયા છે. પણ એની આંખ કાણુ ઉધાડે ? સામાન્ય માણુસ પણ કામાંધ થાય છે ત્યારે કાઈનું માનતા નથી તા આત વળી રાજા હતા. સૂરિજીએ વાત જાણી એટલે તૈયાર કરેલા મહેલ આગળ આવ્યા. મકાન કેવું થયું છે તે જોવાના નિમિત્તે અંદર ગયા. ત્યાં ભારવટીયા પર એક શ્લોક મેટા અક્ષરે લખી કાઢચા ને બીજા મેધ વચના પણ લખ્યાં. પછી તે ચાલ્યા ગયા. થેકડીવાર પછી કામાતુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com