________________
૧૯
આપ્યું. પેલા કબુલ થયા. સારજીએ કહ્યું: જો નેમિનાથના ત્રણ કલ્યાણકાળી ગાથા આ તમારા દિગમ્બર સઘન કન્યાએ ભણે તેા તીર્થં તમારૂં ને જો અમારા સઘની કન્યા ભણે તે અમારૂં. એ પ્રમાણે કન્યાએ આગળ ગાથા ખેલાવતાં દિગમ્બરની કન્યાએ ખેાલી ન શકી. જ્યારે શ્વેતાંમ્બર સ ંધની કન્યાએ નીચેની ગાથા મેલી ગઈ. ઉજ્જિત' સેલ સિહ રે, દિખાનાણુ નિસીહિયા જસ્સ,
ત ધમ્મ ચક્કતૢિ, અનેિમિંનમ સામિ” ત્યારથી એ ગાથા સિદ્ધાણુ યુદ્ધાણુંમાં દાખલ થઇ છે.
: 4:
આમરાજાનુ' શાંતિથી મરણ થયું. તેને પુત્ર દુંદુક ગાદીએ આવ્યા. તેપણુ સૂરિજી પર ખુબ શ્રદ્ધા રાખતા ને તેમની ભક્તિ કરતા. જેમ ચંદ્રમાના બધા ગુણમાં પણ એક કલંક છે તેમ એ દુદુક રાજામાં હતું. તેણે એક કટકા નામની વૈશ્યાને મેાટી પટરાણી બનાવી હતી, મુખ્યત્વે તે તેનીજ સલાહ પ્રમાણે વર્તતા.
એક વખત તેણે પેાતાના પુત્ર ભેાજના જોશ જોવડાવ્યા તેમાં ભાજ પિતાને મારી ગાદીએ બેસે એવું પરિણામ જાણ્યું. રાજા આથી મુખ ખેદ પામ્યા. ભેાજની માતાએ એ વાત જાણતાં તેને તેના મેાસાળ પાટલીપુત્ર માકલી દીધે..
રાજા પેલી વેશ્યા રાણીની સલાહથી તેને મારવા તૈયાર થયે પણ કુવર હાથ આવ્યે નહિ.
કેટલાક વખતે વેશ્યારાણીએ ફરીયાદ આપી કે શત્રુ તા માટે થતા જાય છે ને તમે તે બધું ભૂલી ગયા. આથી રાજાએ કુવરને તેડવા દૂત મેકા. તેણે ચાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com