________________
૧૨
: ૪:
દેશપરદેશમાં પરિભ્રમણ કરતા, જગત્ જીવાને ઉપદેશ શ્વેતા શ્રી સિદ્ધસેનસૂરિ ઘણે દિવસે માળવાના પાટનગર ઉજ્જયિનિમાં આવ્યા. એક દિવસ રાજા વિક્રમ પેાતાના નિત્ય નિયમ પ્રમાણે ફરવા નીકળ્યેા છે. તેવામાં શ્રાવકોના મોટા સમૂહ સાથે સિદ્ધસેનસૂરિ મદિરે પ્રભુદશન કરવા જતા હતા તે સામા મળ્યા. સવ લેકે ‘જય સજ્ઞપુત્ર, જય સČજ્ઞ પુત્ર' કહી તેમની સ્તુતિ કરતા હતા. આ સાંભળી રાજાને ક્રોધ ચડયા. તેને વિચાર થયા કે એક વખતના આ ઉદ્ધત સિદ્ધસેન સાચેસાચ સર્વજ્ઞ પુત્ર હાઈ શકે કે લાકે નકામીજ સ્તુતિજ કરે છે ? મારે તેની પરીક્ષા કરવી. આમ વિચારી રાજાએ તેમને માનસિક નમસ્કાર કર્યાં. સિદ્ધસેને પેાતાની વિદ્યાના બળથી રાજાના અભિપ્રાય જાણી જમા હાથ ઉંચા કરી માટે સ્વરે આશીદ આપ્યોઃ ધમ લાભ રાજાએ તેમને આશીર્વાદનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યુ: આ આશીર્વાદ તમારા માનસિક નમસ્કારનું ફળ છે. સિદ્ધસેનસૂરિનું જ્ઞાન જોઈ રાજા અત્યંત આશ્ચય પામ્યા. સૂરિજીને ક્રોઢ સાનૈયા આપવા તેણે રાજસેવકને આજ્ઞા કરી.
સૂરિજીએ કહ્યુંઃ અમારે ત્યાગી પુરૂષને મ્હારાનું શું પ્રયેાજન છે ? ઢાઈ મનુષ્ય પૃથ્વીમાં દેવાથી દુઃખી થતા હાય તેને એ સકપિત દ્રવ્ય આપી દેવામાંથી મુકત કરવા ઘટે છે. ગુરુ આજ્ઞાથી વિમ્ સઘળી મ્હારા દેવાદારાને આપી તેમને ઋણમુકત ર્યાં અને પેાતાના શક પ્રવર્તાવ્યા જે આજ દીનસુધી ચાલે છે.
: ૫:
એક વખત સૂરિજી ફરતા ફરતા ચિંતાઢ પધાર્યાં. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com