________________
મ
સહારવાના સ'કલ્પ હતા. માટે તેટલાજ ગ્રંથ મનાવી નિર્મળ થા. હરિભદ્રજીએ તે કબુલ કર્યું.
: ૭ :
કેટલા બધા ફેર! પુરાહિત આચાર્યના હરિભદ્ર આચાર્ય થયા ને હરિભદ્ર આચાય ના તે સમતાશીલ મહાત્મા થયા. તેમણે હુવે જે ગ્રંથા રચવા માંડયા તે ધર્મના કાઈ પણ જાતના અનુન વિના જગતના સર્વ લેાકેા સમજી શકે તેવા રમ્યા. સ્વાધ્યાય ને નિરંતર જનસેવામાં જીવન ગાળતાં તેમણે ૧૪૪૩ થશે પ્રા કર્યાં. આ ગ્રંથામાં ન્યાય, વ્યાકરણ, ચેાગ, ધર્મ, નીતિ વગેરેના સમાવેશ થાય છે. તેમના ધર્મગ્રંથના મુખ્ય સાર એ હતા કે હે લેાકેા ! ‘મારૂં સારૂં કે તારૂં સારૂં” એવા ખાલી વાદવિવાદ કરી કષાયા ને વશ થાવ નહિ. કોઈપણ ધર્મ ના મનુષ્ય હાય પણ જે કામ, ક્રોધ, વગેરેના નાશ કરીને પવિત્ર જીવન ગાળે છે તેજ તરી જાય છે. બાકીના લડતાજ રહી કષાયમાં પડવાથી ડુખે છે. વાવિવાદ કરતાં જીવન તરફેજ વધારે લક્ષ આપેા. તેમના અનેક ગ્રંથા આજે પણ મળે છે જેમાં ની માલિકતા જ તરી આવે છે. જ્ઞાનિપપાસુ જરૂર એ ગ્રંથા જુએ, એમના ગ્રંથના છેડે વિરહ' ઉપનામ આવે છે જે હંસ ને પરમહંસના વિરહનું સ્મરણ છે.
૧૪૪૩ ગ્રંથ રચવાનું મહાભારત કામ તે પૂર કરી રહેવા આવ્યા. હવે છેલ્લા એક ખાકી રહ્યો. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com