Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 11
________________ ૮ વનમાં શાંતિ નથી: શાંતિની ખેાજ ચાલી રહી છે—કાઈ પણ યુગ કરતાં આજે સવિશેષ ! એક તરક શાંતિ ખેાજના વિષય બની છે, તો બીજી તર કાયાના ક ંપા કાચા બન્યા છે; માયાને રંગ ફ્રિક્કો પડયો છે; જંજાળ જળા બનીને લેહી ચૂસી રહી છે. એવી કપરી વેળાએ-મેાંધા કાળે ભક્તિસુધારસનુ` પાવનકારી ઝરણું જગતને જરૂર પ્રેરણા અને શાંતિ આપી શકશે. એ કાજે ફક્ત હૈયામાં શ્રદ્દાનાં અમી સીંચી, સમકિતની વાડી પ્રફુલ્લાવવાની છે, ને પંખી બે પાંખે ઊડે એમ જ્ઞાન અને ક્રિયા તરફ એકસાથે તાલબદ્ધ ડગ ભરવાનાં છે ! જ્ઞાનના મેજ ને અંતરના અહમ ઉતારી ભકિતના આ બાગમાં હળવા ફૂલ થઈને હરવા-કરવાનુ છે! વેશ, ભાષા, વ્યવહાર ને ઉપાધિ અહીં વ્યર્થ છે. સંસારમાં જે વ્યક્તિ ભકિત કરી શકે છે, સમર્પણ કરી શકે છે, એને સધળું સાધ્ય છે. આ સધળી માથાકૂટ આખરે તેા અંતરવીણાના શુદ્ધ ભાવ જગવવા માટે છેઃ ભાવ જાગ્યા કે ભવનાશ થયા જ છે! ભગવાને સંસારના તારણ માટે તીર્થ સરજ્યું; એમાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એવા ઉપાસનાની રીતે મે ભેદ મનાવ્યા. એ બે ભેદના અલગ અલગ એ ધ બતાવ્યા : એક સાધુધમ ને બીજો શ્રાવકધર્મ, ધર્માંનું એક અતિ મહત્ત્વનું અંગ તે વ્રત. શક્તિ મુજબ સહુને વ્રતભક્તિ આપી: એકને મહાવ્રત આપ્યાં, ખીન્નને એજ વ્રત અણુવ્રત તરીકે આપ્યાં! બંને માટે આચારના ઋચા-ગ્રંથ સયાજ્યાઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112