Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 87
________________ છે નવમે સામાયિક ઉચ્ચરીએ અમે દર્પણની પૂજા કરીએ, નિજ આતમ રૂપ અનુસરીએ, સમતા સામાયિક સંવરીએ. હે સુખકારી. ૧ [બાર વ્રતમાંના આ નવમા વ્રતમાં દર્પણની પૂજા કરીએ, ને સામાયિકનું વ્રત અંગીકાર કરીએ. સામાયિકમાં બે ઘડી સમતાભાવ ધારણ કરી આત્મામાં આવતાં નવાં કર્મ રેકીએ ને આત્માના નિજરૂપને અનુસરીએ.] સામાન્ય જિહાં મુનિવર ભાળે, અતિચાર પાંચ એહના ટાળે; સાધુ પરે જીવદયા પાળે, નિજ ઘરે ચૈત્યે પૌષધશાળે. હે સુખકારી. ૧ [ આ સામાયિક જ્યાં મુનિરાજ હોય ત્યાં કરવું, યા પોતાના ઘેર, ગામના ચયે કે પૌષધશાળામાં કરવું. આ વ્રત કરતાં સાધુની જેમ વીસ વસાની દયા પાળે, ને સાથે વ્રતના પાંચ અતિચારને ત્યાગ કરેઃ ૧. મનનું દુષ્પણિધાન ૨. વચનનું દુષ્પણિધાન, ૩. કાયાનું દુપ્રણિધાન, ૪. અનવસ્થા-અવ્યવસ્થા ને ૫. સ્મૃતિવિહીનતા.] રાજા, મંત્રી ને વ્યવહારી, ઘેડા રથ હાથી શણગારી; વાજિંત્ર ગીત આગળ પાળા, પરશંસે ષટ્રદર્શનવાળા. હે સુખકારી. ૩ ::::::::: :: ====== ====ણ વાર Jain Edition International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112