Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 91
________________ ક: ' કિજ છે - - : દશમું વ્રત દેશાવકાશિકઃ આ વ્રતમાં સાતમા દિગવતમાં નક્કી કરેલા ચૌદ નિયમોને વધુ સંક્ષેપ કરવાને હેય છે. અહીં નિયમમાં સંક્ષેપ ઉદિષ્ટ છે; પણ પ્રભુની પૂજામાં વિસ્તાર કરવાને છે, જેથી કર્મને આત્મા પર અંશ પણ ન રહે. હે જિનેશ્વર ! તમારી ભક્તિરૂપી અમૃતના ઘોળનો ભાછ– ચોળ-લાલચોળ રંગ લાગ્યા છે. એ રંગ પાકે છે, એક પલવાર પણ તે આછો પડે તેમ નથી.] એક મુહૂરત દિન-રાતનું રે, પક્ષ માસ પરિમાણ; સંવત્સર ઇચ્છા લગે રે, એ રીતે પચ્ચખાણ હે જિન છે. ભક્તિ. ૨ [ આ ચૌદ નિયમ એક પળ, એક દિન-રાત, એક પક્ષ, એક માસ, એક વર્ષ પ્રમાણુના યા ઇરછા મુજબ ધારી -શકાય છે | બારે વ્રતના નિયમને રે, સંક્ષેપ એહમાં થાય; મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હે જિનજી. ભક્તિ૩ [ આ દેશાવકાશિક વ્રતમાં બારેબાર વતન ને ચૌદ નિયમને સંક્ષેપ થાય છે, વધુ ત્યાગની મર્યાદા બાંધી શકાય છે. એટલે s Jals Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112