Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 103
________________ * મ09 ' www છે સર્વોપરિ ગીત ht : વિરતિપણે હું વીનવું, પ્રભુ અમ ઘર આવો, સેવક-સ્વામીના ભાવથી, નથી કેાઈને દાવિરતિ ૧ હે પ્રભુ! આપે કથેલાં તો મેં ધારણ કર્યા છે. હું દેશી વિરતિ બન્યો છું. મારું આપને નિમંત્રણ છેઃ આપ મારા ઘેર પધારે–મારા દિલમાં પધારે. આપનું કહ્યું મેં કર્યું, તેથી હું આપને સેવક થયે છું, ને આપ મારા સ્વામી થયા છે. હવે આ સ્વામી–સેવક ભાવથી આપ મારે ઘેર પધારે તે એમાં કોઈ વાંધો લઈ શકે તેમ નથી. કૃપાળુ સ્વામી પિતાના સેવકના ઘેર નિઃસંકોચભાવે પધારે છે, માટે આપ મારા હૃદયગેહે પધારે.] . લીલવિલાસી મુક્તિના, મુજ તેહ દેખા; મનમેળ મળી કરી, ફેગટ લલચા. ૨ Jan Ersation International For Personal & Privatdoze Only ક , www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112