Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 104
________________ * ) જિક હે મુક્તિમાં મહાલનારા પ્રભુ ! મને પણ એ દેખાડી. - મિલાપ કરીને–તમારી સાથે મનડું જોડ્યા પછી–હવે નાહક શા માટે તરસાવો છે?] રંગરસીલા રીઝને, ત્રિશલાસુત આવે . થાય સેવક તુમ આવતાં, ચૌદ રાજમાં આવે. ૩ હે ત્રિશલાનંદન! હે મુક્તિરંગને રસિયા ખુશ થઈને આપ મારા હૃદયગેહે પધારે. આપ આવશે, તે ચૌદ રાજલેમાં આ સેવકને પણ આવે, આવો થશે, આદરમાન મળશે.] પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજુ અરધે જા; નિર્ભય નિજપુર પામવા, પ્રભુ પાક વળા. ૪ [ હે પ્રભુ ! આપ હજી અરધે પંથે દેશવિરતિ અવસ્થામાં– મળ્યા છે; હજી સર્વવિરતિને અડધો પંથ બાકી છે. સ્વસ્થાનેમેક્ષ પહોંચવા માટે પ્રભુજી લેશ પણ ભય વગરના, પાકે પાકા વળાવિયા છે.] શ્રેણી ચડી શૈલેશીઓ, પરિશાટન ભાવે; એક સમય શિવમંદિરે જતે જત મિલાવો. ૫ [ શેલેશી શ્રેણીએ પહોંચી, ચૌદમા ગુણઠાણે જઈને, તમામ અધાતિ કર્મોને અલગ કરે. હે પ્રભુ! એક વખત શિવમંદિરમાં આપની ત સાથે મુજ આત્મત જેડી દો! દીરે દી પટાયા–એમ મને પણ આપના જેવો બનાવ.] કમાન શાસક N ' Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112