Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 108
________________ શાસ્ત્રરૂપી ચિંતામણિ પ્રાપ્ત કર્યાં. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાધિકાર નિર્માણ કર્યાં. ] કષ્ટ નિવારે, વંછિત સારે, મધુરે કંઠે મલ્હાયા; રાજનગરમાં પૂજા ભણાવી, ઘર ઘર ઉત્સવ થાયા રે. મહા૦ ૫ [ આ પૂજાએ મધુરા કંઠે ગાવાથી અથવા મન ભરીને માણવાથી તમામ કષ્ટ દૂર કરે છે, તે ઇચ્છિત મેળવી આપે છે. રાજનગર-અમદાવાદમાં સહુ પ્રથમ આ પૂજા ભણાવી હતી; અને ત્યારે ઘેરઘેર ઉછરંગ વ્યાપી રહ્યો હતા.] મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દિવાળી દિન ગાયા; વીરવિજય પ્રભુધ્યાને, પંડિત જગ જસ પડહ વાયા રે. મહા૦ ૬ [પ્રથમ સ"કેત–આંક છે. મુનિ એટલે છ, વસુ એટલે ૮,. નાગ એટલે 2, ને શશિ એટલે ૧, આ આંકને ઊલટા ક્રમમાં લેવા. એટલે ૧૮૮૭ થાય. વિક્રમ સંવત ૧૮૮૭ની દિવાળીએ પ, વીરવિજયજીએ પ્રભુધ્યાનમાં, જેને જગમાં યશ છે, તેને પૂજારૂપી પડહ વગાડયો. ] Jain Education International સમાપ્ત ૭ For Personal & Private Use Only www :)) brary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112