Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 107
________________ નિર્ભય દાવે શિવપુર જાવે, જેમ જગ માલ છપાયા. રે. મહા૦ ૨ [ વ્રતધારીને માટે પૂજાને વિધિ કહ્યો છે. ગણધર ભગવાને સૂત્રમાં એ વાત ગૂંથી છે (ભગવાને સૂત્ર કહ્યાં, ગણુધરે અને ગૂંથ્યાં). જેમ રાજની છાપ પડેલા માલ બેધડક ને રોકટાક વગર બધે લઈ જઈ શકાય છે, એમ આ દાવા નિર્ભીય છે, ને શિવપુર લઈ જનારા છે. ] તપગચ્છ શ્રી વિજયસિ’હસૂરિના, સત્યવિજય સત્ય પાયા; કપૂર વિજય ગુરુ ખિમાવિજય તસ, Education International જસ વિજયા મુનિરાયા રે. મહા૦ ૩ [તપગચ્છમાં શ્રી. વિજયસિહસૂરિ થયા. તેના સત્યને પ્રાપ્ત કરનારા શ્રી સત્યવિજય પંન્યાસ નામના શિષ્ય થયા. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના શિષ્ય ખિમાવિજ્ય થયા. તેમના શિષ્ય મુનિરાય જશવિજયજી થયા. ] શ્રી શુભવિજય ગુરુ સુપસાયે, શ્રુત ચિંતામણિ પાયા; વિજયદેવેન્દ્રસૂરીશ્વર રાજ્યે, એ અધિકાર રચાયા હૈ. મહા૦ ૪ [ મારા ગુરુ શ્રી શુભવિજ્યજીના સુપ્રસાદથી—પૂર્ણ કૃપાથી–મે For Personal & Private Only www.jainelibrary.org


Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112