Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
:
દશમ દેશાવગાશિવતે
અગિયારમી જૈવેદ્યપૂજા
દુહા
વિગ્રહ ગતિ દૂરે કરી, આપે। પદ અણુાહાર; ઈમ કહી જિનવર પૂજીએ, વી નૈવેધ રસાળ. [ હે ભગવાન ! આપની આગળ નૈવેદ્યને—રસભર્યાં પકવાન્નને થાળ ધરાવું છું, ને માગુ છું કે મારી વિગ્રહગતિ દૂર કરો.. અને અનાહારી પદ—સિદ્ધિપદ—આપે. ]
ઢાળ
દશમે દેશાવગાસિંકે, ચૌદ નિયમ સક્ષેપ;
વિસ્તારે પ્રભુ પૂજતાં રે,
ન રહે કના લેપ, હાજિનજી ભક્તિ સુધારસ ધાળના રે, રંગ બન્યા છે ચાળના રે, પલક ન છેડયો જાય. ૧
Jain Education International
For Personal & Private Use Only મહ
www.jainement
Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112