SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ : દશમ દેશાવગાશિવતે અગિયારમી જૈવેદ્યપૂજા દુહા વિગ્રહ ગતિ દૂરે કરી, આપે। પદ અણુાહાર; ઈમ કહી જિનવર પૂજીએ, વી નૈવેધ રસાળ. [ હે ભગવાન ! આપની આગળ નૈવેદ્યને—રસભર્યાં પકવાન્નને થાળ ધરાવું છું, ને માગુ છું કે મારી વિગ્રહગતિ દૂર કરો.. અને અનાહારી પદ—સિદ્ધિપદ—આપે. ] ઢાળ દશમે દેશાવગાસિંકે, ચૌદ નિયમ સક્ષેપ; વિસ્તારે પ્રભુ પૂજતાં રે, ન રહે કના લેપ, હાજિનજી ભક્તિ સુધારસ ધાળના રે, રંગ બન્યા છે ચાળના રે, પલક ન છેડયો જાય. ૧ Jain Education International For Personal & Private Use Only મહ www.jainement
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy