Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 99
________________ દ્વાદશ અતિથિસવિભાગવતે તેરમી ફળપૂજા દુહા અતિથિ કહ્યા અણગારને, સંવિભાગ ત્રત તાસ; ફળપૂજા કરી તેરમી, માગેા ફળ પ્રભુ પાસ. [ અતિથિસ વિભાગ નામના ખારમા વ્રતમાં અણુગાર ધરબાર વગરના મુનિને અતિથિ કહ્યા છે; ને તેમને દાન દેવું તે અતિથિસવિભાગત્રત કહેવાય છે, આ તેરમી લપૂજા છે; એ પૂજા કરીને પ્રભુ પાસે ફળ ભાગીએ ! ] ઢાળ કીન, ફળપૂજા મુનિને દાન સદાઢીજે; dain Eation International ઉત્તમ બારમે વ્રત લાહેા લીજે રે, શ્રાવક-ત્રત સુરતરુ ફળિયા, મનમેાહન મેળા મળિયા રે. શ્રાવક૦ ૧ [આ તેરમી ફળપૂજા ખારમા અતિથિસવિભાગત્રત નિમિત્ત www.jainelibrary.org For Personal & Private Use Only ૬૮

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112