Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 98
________________ : - * ૪S ક ધર્મશાસન મેં જોયું, ને મને તે મિષ્ટ ને ઈષ્ટ લાગ્યું. આશાથી ભરેલે હું એકલે જ આપની પાસે આવ્યો છું; માટે મને જિનપદ આપે. એકલાપણું એમ બતાવવા માટે છે કે બીજા કોઈ મારી સાથે નથી, માટે એ પદ મને ઝટ બક્ષી દે !] દાયક નામ ધરા તો સુખ આપે રે, સુરતરુની આગે રે શી બહુ માગણી? શ્રી “શુભવીર પ્રભુજી મેંઘે કાળે રે, દીયંતા દાનરે શાબાશી ઘણી. શીતળ૦ કૂડી કાચની સાચી. ૭ [ હે દીનાનાથ ! દયાળુ ! આપ દાતાનું બિરુદ ધરાવો છે, તે મને મેક્ષસુખ આપે. કલ્પવૃક્ષની પાસે તે એક જ ! વાર માગણી કરવાની હેય, વારંવાર નહિ. હે પ્રભુજી! હું જાણું છું કે આ યુગમાં મોક્ષસુખની મધારત છે, પણ મેંધારતા હોય ત્યારે દાન આપે એ જ ખરું પ્રશંસાનું કામ છે.] - a - - - 1 કાર : રાફ. - કાવ્ય પૂર્વ મુજબ મંત્ર » હી – પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય ધ્વજ યજામહે સ્વાહા ! Jain Education International Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112