Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 96
________________ [ જ છે . - . .. આ દેશથકી પૌષધમાં એકાસણું થઈ શકે છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું માટે પૌષધવ્રતીએ ઘેર જઈ જ્યણુમંગળ” (સાધુ ધર્મલાભ બેલે તેમ) બેલવું, ને પછી પાત્ર આદિ પ્રમાઈને મૌનપણે ભોજન કરવું.] સર્વથકી આઠ પહેરના ચૌવિહાર રે, સંથારે નિશિ રે કંબળ ડાભને; પાંચે પવી ગૌતમ ગણધર બોલ્યા રે, પૂરવ આંક ત્રીશ ગણો છે લાભને. શીતળ૦ ૩ [ચારે પ્રકારને સર્વ થકી પૌષધ કરનારને આઠે પહેરને ચૌવિહાર હોય છે, ને રાતે બિછાનું-સંથારે ડાભ અથવા ઊનની કામળને હોય છે. ગૌતમસ્વામીએ પાંચ પર્વ તિથિઓએ પિસહ કરવાનું કહ્યું છે, અને તેના લાભને આંક સામાયિક કરતાં ત્રીસગણે કહ્યો છે.] કાર્તિક શેઠ પાપે હરિ અવતાર રે, શ્રાવક દશ, વીસ વર્ષે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધક ભાવને પામે રે, દેવકુમાર વ્રત રે આરાધક થયો. શીતળ૦ ૪ [ દષ્ટાંત આપે છે કે આ વ્રત પાળવાથી કાર્તિક શેઠ ચંદ્રપણું પામ્યા; ને વર ભગવાનના દર્શદશ શ્રાવકે વીસ વર્ષ શ્રાવકધર્મ પાળી સ્વર્ગે ગયા. આ વ્રતની વિરાધના કરવાથી પ્રેતકુમાર દુઃખી થયા, આરાધના કરવાથી દેવકુમાર સુખી થયા. આ દીકરી gss... = Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112