Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 94
________________ " એકાદશમ પૌષધવતે બા૨મી ધ્વ8પૂજા Eહા પડતું વજાવી અમારિન, ધ્વજ બાંધે શુભ ધ્યાન; પિસહ વ્રત અગ્યારમે, ધ્વજ પૂજા સુવિધાન. [અહિંસાના પડહ વગડા ને શુભ ધ્યાનરૂપ ધજા ફરકાવો. અગિયારમા પિષધવ્રતની પૂજામાં ધ્વજપૂજા વિધિપૂર્વક કરે.] ઢાળી પ્રભુ પડિમા પૂછને પસહ કરીએ રે, વાતને વિસારી રે વિકથા ચારની; પ્રાયે સુરગતિ સાધે પર્વને દિવસે રે, ધર્મની છાયા રે તરુ સહકારની, શીતળ નહિ છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની, કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની. ૧ : ' Jain Education International 33 national For Personal & Private Use Only WWaic]TM.ક- રે' : 'How ,

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112