Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 92
________________ જેમ વીંછીનું ઝેર મંત્રના બળથી ડંખમાં આવી રહે છે.. એમ ક`કષાય ઓછાં થાય છે. ] ગઢસી ઘરસી દ્વીપસી રે, એહમાં સર્વ સમાય; ટ્રીપકāાતે દેવતા રે, ચંદ્રાવત સક રાય હૈ। જિનજી. ભક્તિ૦ ૪ . | દેશાવગાશિક વ્રતના આઠ પ્રકારના અભિગ્રહ પચ્ચખાણ છેઃ ગંસી ( ગંÇિસહિય" ), ધરસી (ધરસહિયં), દીપસી (દિવસહિય) વગેરે એમાં આવી જાય છે. ચંદ્રાવતસક નામના રાજાએ દીપસી પચ્ચખ્ખાણુ કર્યું હતું કે દીવા બળે ત્યાં સુધી મારે કાયેટ્સમાં રહેવું; આવા નિર્ણય—અભિગ્રહ કર્યાં. ભાળી દાસી દીવામાં તેલ ખૂટે તેમ નાખતી રહી, આખરે રાજા મૃત્યુ પામી દેવલાકે ગયા. કેવી અભિગ્રહની મમતા અને ટેકની જાળવણી ! ] પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયા શિવગે&; શ્રી શુભવીર'સુ` માહુરે રે, સાચા ધ સનેહ હૈ। જિનજી, ભક્તિ૦ ૫. [ આ વ્રતના પાંચ અતિચાર છે: ૧, આણુવણપ્રયાગ મર્યાદાબહારની વસ્તુ મંગાવવી, ૨. પ્રેષણપ્રયાગ—એ રીતે વસ્તુ મેાકાવી, ૩. શબ્દાનુપાત—યુક્તિથી ખેલાવવા, ૪. Jain Education International ErPersonal & Private Use Only WWW. W

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112