Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 95
________________ ) w અને SIST ક : ---- - - . . [અગિયારમા પષધ વ્રત વિષે કહે છે: પૌષધ શનું મૂળ ઉપસિથ શબ્દ છે; ઉપસથનું પૌષધ થયું. આ પૌષધ પ્રભુપ્રતિમાની પૂજા કરીને કરવો અને ચાર વિસ્થાઓની વાતને એ દિવસે વિસારી દેવી. આ પૌષધ ઘણું કરીને પર્વતિથિને દિવસે થાય છે; અને એ રીતે કરતાં મનને ઉછરંગ ઘણે વધે છે, ને એ વખતે જીવ દેવગતિ બાંધે છે. ધર્મની છાયા આમ્રવૃક્ષ જેવી છે: ઠંડક આપે છે ને સુસ્વાદ ફળ આપે છે, તન-મનને ખોરાક પૂરો પાડે છે. આ સંસારવૃક્ષની છાયા શીતળ નથી, દષ્ટાંત તરીકે તાડ વૃક્ષ જેવી છે. આ સંસારની માય બધી બેટી છે. આ કાયા કાચના કુંભ જેવી છે. જરાક ઠેકર લાગે કે એને નંદવાઈ જતાં વાર નહિ! અને આખરે તે માટી માટીમાં ભળી જવાની! માટે સાચી માયા તે જિન અણગારની છે; અન્યથા બધી માયા મિયા છે ] એંશી ભાંગે દેશથકી જે પસહ રે, એકાસણું કહ્યું કે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘરે જઈને જયણામંગળ બેલે રે, ભાજનમુખ પૂંજી રે શબ્દ વિના જમે. શીતળ૦ ૨. [ પૌષધ મુખ્ય ચાર પ્રકારનું છેઃ આહાર ત્યાગ, શરીરસત્કાર ત્યાગ, અવ્યાપાર ને બ્રહ્મચર્ય. આ ચારના દેશથી ને સર્વથી ગણતાં આઠ ભાંગા થાય. એમાં દ્વિફસગી ભાંગા ૨૪, ત્રિફ યોગી ભાંગા ૩૨, ને ચતુઃસંયોગી ભાંગા ૧૬ મેળવતાં કુલ ૮૦ ભાંગા થાય. * * * * in Edliche International For Personal & Privatee Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112