Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 89
________________ નનનન :" [દષ્ટાન્તમાં–ધનમિત્ર સામાયિક વ્રત ગ્ય રીતે પાળીને તે જ ભવે મોક્ષે ગયે. હું પણ આગમ શાસ્ત્રમાં કહ્યું છે તે રીતે વ્રત પાળું છું, ને પાંચમા ગુણસ્થાનકનો ઉદ્યોત કરું છું.] તમે દયેયરૂપે ધ્યાને આવો, “શુભવીર પ્રભુ કરુણ લાવે; નહીં વાર અચળ સુખ સાધતે, ઘડીદાય મળે જો એકાંતે. હે સુખકારી. ૭ [ હે શુભવીર પ્રભુ ! મુજ પર કરુણ કરે. હું ધાતા છું, આપ ધ્યેય છો. આપ મારા ધ્યાનમાં આવો. બે ઘડી પણ આત્માની એકાંતે આપને સાક્ષાત્કાર થાય, તો મોક્ષસુખ મેળવતાં લેશ પણ વિલંબ નડશે નહિ.] " AMIT I ** ! કાવ્ય પૂર્વ મુજબ મંત્ર 38 હું શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વિરજિનેન્દ્રાય દર્પણું યજામહે સ્વાહા! Jan Education International www.jainelibrary.org For Personal & Private Use Only ૫૮

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112