Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 85
________________ છે. RE રક્ત–જરૂરથી વધુ ખાવું, પીવું, નાવું, પહેરવું. ૪ કામકટાક્ષ –વિષયક વાતો કરવી. ૫ અધિકરણ– કારણ વગરનાં હથિયાર-પડિયાર રાખવાં. આ અતિચારો લાગવા નહિ દઈએ, અને એ માટે ગુરુ મહારાજની શીખ હૃદયમાં ધારણ કરીશું. ] વિરસેન કુસુમસિરિ દો જણાં, વ્રત પાળી થયાં સુખિયાં ઘણાં બહે; નેક અમે પામીએ લીલવિલાસને, શુભવીર પ્રભુને શાસને છહે. નેક૦ ૭ [દષ્ટાંત તરીકે વીરસેન અને કુસુમશ્રી એ બન્ને જણું આ વ્રત પાળી ઘણાં સુખી થયાં. અમે પણ શુભવીર પ્રભુના શાસનમાં 'સુખ-સંપત્તિને જરૂર પામીશું.] કાવ્ય પૂર્વ મુજબ મંત્ર ૐ હ્રીં શ્રીં – પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાયા શ્રીમતે વીરજિનેન્દ્રાય અક્ષતાન યજામહે સ્વાહા! c reaton International www.jainelibrary.org For Personal & Private Use Only ૫૪

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112