Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 83
________________ - વગર લેવાદેવાએ મનમાં પરણ્ય ને મનમાં રાંડ્યો. આ રીતે ઠેકાણે ઠેકાણે અનર્થથી હેરાન થે. (પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાંત) મેં લેકેને પાપકર્મને ઉપદેશ કર્યો, બેટી ને ખરાબ વાતને હું હામી થયે. ] આરંભ કર્યા ઘણી ભાતના, મેં તે યુદ્ધ કર્યા કઈ જાતનાં જીહેનેક રથ-મૂશળ માગ્યાં આપિયાં, જાતાં પંથે તે તરુવર ચાંપિયાં છહે નેક૦ ૩ હે સ્વામી! ઘણું ઘણું પ્રકારના આરંભ-સમારંભ મેં કર્યા. મેં કંઈ કેટલા પ્રકારની લડાઈઓ લીધી-દીધી. ગાડી, ઘોડા, મૂશળ વગેરે જેણે માગ્યાં એને આપ્યાં, અને રસ્તે જતાં વગર કારણે ઝાડ તોડ્યાં ને હરિયાળાં ઘાસ છુંઘાં કેવા કેવા અનર્થ મેં કર્યા!]. વળી વાદે તે વૃષભ દોડાવિયા, કરી વાતો ને લેક લડાવિયા હે; નેક ચાર વિકથાએ પુન્યધન હારિ, જેમ અનીતિપુરે વ્યવહારિયેળહે. નેક૪ [હે સ્વામી! ફક્ત વાહવાહ ખાતર મેં શરતમાં રથ, ઘેડા ને બળદ દેડાવ્યા. વળી ગમે તેવી ભળતી વાત કરીને લોકોમાં ઝઘડા કરાવ્યા, હું કજ્યિાદલાલ બને. વળી ચાર વિકથાઓ –રાજકથા, દેશકથા, સ્ત્રીકથા ને ભક્તકથા (ભોજનથા)કરી, ઊલટસુલટી, ઇટમપિષ્ટમ, દ્વિઅર્થી વાત કરીને Jain education International www.jainelibrary.org For Personal & Private Use Only પર

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112