Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
ક
કtify;
ન નનનન
નરક
F
ઢાળ એક નજર કરી નાથજી, જમ જાયે દાળિદર આજથી જી હૈ,
નેક નજર કરી નાથજી ! [હે સ્વામી! અમારા પર આપની કૃપાદૃષ્ટિ થાઓ! એ નજરરૂપી નજરાણાંના નાણાંથી અમારું ભવભવનું દળદર આ ઘડીથી ફીટી જાઓ.]
અમે અક્ષત ઉજજવળ તંદુળે, કરી પૂજા કહું જિન આગળ જહે; નેક આવી પહોંચે છું પંચમકાળમાં,
સંસાર દાવાનળ ઝાળમાં છહે. નેક૦ ૧ [જિનેશ્વર દેવની આગળ અક્ષત (અખંડ) ઉજજવળ ચેખાને સ્વસ્તિક રચી, પૂજા કરી, મારા અનર્થોની પરંપરા રજૂ કરું છું. આ પાંચમે આરે કઠિન છે. એ આરામાં હું આવ્યો છું. આ સંસાર દાવાનલ જે છે; એ દાવાનલની ઝાળમાં હું ઝડપાણે છું. ]
ધ્યાન આરત રૌદ્ર મંડિયે, ઠામ ઠામ અનર્થે દંડિયે જહે; નેકટ ઉપદેશ મેં પાપનો દાખિયે,
કૂડી વાતે થયે હું સાખિયે હે. નેક૦ ૨ | હે પ્રભુ! આર્ત અને રોદ્ર ધ્યાનમાં મશગૂલ રહ્યો.
!
:
મ
Jain Education International
or Personal & Private Use Only

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112