Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 80
________________ અને વી નહીં ખોટ ખજાને દીજીએ રે લોલ, શિવરાજ વધારી લાજ જે. મુને ૮ [યંત્ર દ્વારા પીલવાનું કામ ન કરવું (યંત્રપિલનકર્મ ); સરેવર, કુંડ, કૂવાનાં પાણી શોષાવવાં નહિ (સરશોષણકર્મ); અહીં ચૌદ કર્માદાન આવી જાય છે. પંદરમું અસતીષણનું –ગુંડા, વેશ્યા કે ખરાબ માણસોને આશ્રય કે આધાર આપવાનું–કર્મ તજવું. આ પંદર (૫ ઉદ્યોગવિષયક, પકુવ્યાપારનાં ને ૫ ધંધારોજગારનાં) કર્માદાને હું તજું . હે પ્રભુ! મારી લાજ વધારજો અને મને શિવરાજ આપજે, એમ કરતાં આપના ખજાનામાં ખેટ નહિ આવે. ] રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, વ્રતસાધક બાધક ટાળ જે; શુભવીર' પ્રભુના નામથી રે લેલ, નિત્ય પામીએ મંગળમાળ જે. મુને ૯ દિષ્ટાંત છે કે રાજમંત્રીની પુત્રીએ આ વ્રત પાળ્યું ને સાધક કારણોને સેવી, બાધક કારણોને તજી તે ઉત્તમ વ્રતફળ પામી એવી રીતે શુભવીર પ્રભુના નામથી હમેશાં ભક્તોને ઘેર મંગળમાળ થાય છે–એક એકથી સવાયું મંગળ કાર્ય થાય છે.] કાવ્ય પૂર્વ મુજબ . : પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટમંગલાનિ યજામહે સ્વાહા! 47: Jain Education International Personal & Private Use Only 1,2 83

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112