Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 78
________________ ક તિહાં રાત્રિભૂજન કરતાં થકાં રે લોલ, મંજાર ધુડ અવતાર છે. મુને ૪ [ચાર મોટી વિગય –માંસ, મદિરા, માખણ ને મદ્યઅને બાવીસ અભક્ષ્ય વસ્તુઓ નિવારવી. અને રાત્રિભૂજન કરવાથી પરભવમાં ઘુવડ યા બિલાડીને અવતાર મળે છે–નિશાચર થવાય છે.] છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લેલ, કેશ, કંટક, જૂને વિકાર જે; ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લેલ, કરો રાત્રિભેજન ચેવિહાર જે. મને, ૫ [રાત્રિભોજનનાં અનિષ્ટ તો સાંભળો. ત્રણ મિત્રેના ચરિત્રમાં એ આવે છે. રાતે જમવાથી રાક્ષસ, વ્યંતર ને ભૂત હેરાન કરે છે, વળી ખાવામાં વાળ, કાંટો કે જૂ આવી જાય છે; ને દેહમાં સ્વરભંગ, કંઠભેદ ને જલેદાર આદિ વિકારો પેદા થાય છે, માટે રાત્રિભોજન ન કરવાનાં પચ્ચખાણ કરવાં ને ચોવિહાર ધારણ કરે.] ગાડાં વહેલ વેચે ને ભાડાં કરે રે લેલ, અંગારકરમ વનકર્મ જે; સર કૂપ ઉપળ ખણતાં થકાં રે લોલ, નવિ રહે શ્રાવકને ધર્મ છે. મુને ૬ [ બાર વ્રતધારી શ્રાવકને ધર્મ ન રહે, તેવાં કાર્યો બતાવે છે. એ છે કર્માદાને. સાધારણ રીતે તે કોઈ પણ કાર્ય ૪૭ www.einebration Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112