Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 77
________________ S '' - - - '. '' - આમ કિ - કરનાર . - ફૂલ તંબોળ અન્ન ઉપભોગમાં રે લોલ, ઘરનારી ચીવર પરિબેગ જે; કરી માન નમું નિત્ય નાથને રે લેલ, જથી જાયે ભવોભવ શગ જે, મને ૨ K[ ફૂલ, તાંબુલ તથા અન્ન ઉપભેગમાં ગણાય છે, ને ઘર, સ્ત્રી, વસ્ત્ર પરિભેગમાં ગણાય છે. આ બધી વસ્તુઓનું પ્રમાણ નક્કી કરીને આપને નમન કરું, જેથી દેશવિરતિ ધર્મ સ્વીકારવાથી મારા ભવભવના શોક જાય. (અહીં ચૌદ વસ્તુના નિયમે યાદ કરવા : સચિત્ત-પદાર્થ સંખ્યા. દ્રવ્ય-વસ્તુઓ, વિગઈ, પગરખાં, તાંબુલ, વસ્ત્ર, કુસુમ, વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશા (દિવ્રતમાં આવ્યું), સ્નાન ને ભાપાન ભજન.)] પ્રભુ-પૂજા રચું અષ્ટમંગળે રે લોલ, પરહાંસી તજી અતિ રોષ જે, અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લેલ, નવિ ધરીએ મલિનતા વેશ જે. મને 3 [ પ્રભુની આગળ અષ્ટમંગળ આળેખીને ધરું, તેમજ પારકાની મશ્કરી કરવાનું તેમજ પારકા પર અતિ ક્રોધ કરવાનું તજી દઉં. વસ્ત્રની બાબતમાં કહે છે કે અતિ આછકલે વેશ ન સજ, તેમ મેલાં કપડાં પણ ન પહેરવાં: આમ આદર્શ નાગરિકના ગુણ બતાવે છે.] ચાર મોટી વિગય કરી વેગળી રે લેલ, દશબાર અભક્ષ્ય નિવાર જે; . : ૪ R Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org MS

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112