Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 75
________________ : ક આમ "Hist ::: જ .. T E. * * *** - * * - - સપ્તમ ઉપગ-પરિભેગ પરિમાણુવતે આઠમી અષ્ટમંગળપૂજા ક88 દુહા ના અષ્ટમંગળની પૂજના, કરીએ કરી પ્રણામ; આઠમી પૂજાએ નમે, ભાવમંગળ જિનનામ. ૧ ઉપભેગે પરિભોગથી, સપ્તમ વ્રત ઉચ્ચાર; બીજું ગુણવ્રત એહના વીશ તો અતિચાર. [આઠમી પૂજાના પ્રારંભમાં ભાવમંગળ જિનરાજને પ્રણામ કરીએ, અને અષ્ટમંગળને આલેખી પૂછ આગળ ધરીએ. આઠમી પૂજા વખતે સાતમું વ્રત ને બીજું ગુણુવ્રત–ઉપ-ભગ–પરિભેગપરિમાણ નામનું છે તે વ્રત ઉચ્ચરવું ને એના વિસ અતિચાર(૧૫ કર્માદાનનાને ૫ ભેગો પગના) તજવા. ઉપભેગ–એક વાર વપરાય તેવાં ભજન, ફૂલ વગેરે. પરિભેગ—વારંવાર વાપરી શકાય તેવાં વસ્ત્ર, ઘરેણાં વગેરે. ભોગપભેગમાં સંક્ષેપ કરવા ચૌદ નિયમ ધારવામાં આવે છે.] Jan Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112