SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ક કtify; ન નનનન નરક F ઢાળ એક નજર કરી નાથજી, જમ જાયે દાળિદર આજથી જી હૈ, નેક નજર કરી નાથજી ! [હે સ્વામી! અમારા પર આપની કૃપાદૃષ્ટિ થાઓ! એ નજરરૂપી નજરાણાંના નાણાંથી અમારું ભવભવનું દળદર આ ઘડીથી ફીટી જાઓ.] અમે અક્ષત ઉજજવળ તંદુળે, કરી પૂજા કહું જિન આગળ જહે; નેક આવી પહોંચે છું પંચમકાળમાં, સંસાર દાવાનળ ઝાળમાં છહે. નેક૦ ૧ [જિનેશ્વર દેવની આગળ અક્ષત (અખંડ) ઉજજવળ ચેખાને સ્વસ્તિક રચી, પૂજા કરી, મારા અનર્થોની પરંપરા રજૂ કરું છું. આ પાંચમે આરે કઠિન છે. એ આરામાં હું આવ્યો છું. આ સંસાર દાવાનલ જે છે; એ દાવાનલની ઝાળમાં હું ઝડપાણે છું. ] ધ્યાન આરત રૌદ્ર મંડિયે, ઠામ ઠામ અનર્થે દંડિયે જહે; નેકટ ઉપદેશ મેં પાપનો દાખિયે, કૂડી વાતે થયે હું સાખિયે હે. નેક૦ ૨ | હે પ્રભુ! આર્ત અને રોદ્ર ધ્યાનમાં મશગૂલ રહ્યો. ! : મ Jain Education International or Personal & Private Use Only
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy