Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 63
________________ જ - - જો કે , તે ન ભૂષણોમાં મુગટ શ્રેષ્ઠ છે, પુષ્પમાં કમળ શ્રેષ્ઠ છે, ધ્યાન શુકલ ધ્યાન શ્રેષ્ઠ છે, જ્ઞાનમાં કેવળજ્ઞાન શ્રેષ્ઠ છે, લેસ્યાઓમાં શુકલ લેણ્યા શ્રેષ્ઠ છે, વગેરે વગેરે. શીલવતીએ આ વ્રત પાળ્યું ને ભવસાગર તરી ગઈ. હે ભગવાન! સર્વ જીવોના નાથ એવા આપને નિહાળી, આપની મીઠી નજર ભાળી આપના ચરણે આવ્યો છું. મુજ પર કૃપા કરે!]. હાથી મુખર્સે દાણે નિસે, કડીકુટુંબ સહુ ખાવે; શ્રી શુભ-વીર' જિનેશ્વર સાહિબ, શોભા અમ શિર પાવે. મેરે પ્યારે૬ [સંસારમાં દષ્ટાંત છે કે હાથીના મુખમાંથી અનાજને એક દાણું પડી જાય-હાથીને તો એની પરવા ન હોય–પણ એ પડેલે દાણો કીડીના કુટુંબને સાગમટે જમણુરૂપ થાય. આપ તે આપનાં નામ-કર્મ પુદગલ ઓછો કરવા ઉપદેશ આપે છે, પણ એ ઉપદેશની એક કણ પણ અમે આચરીએ તો અમારું કલ્યાણ થઈ જાય, અમારે ઉદ્ધાર થઈ જાય. (રેહિણેય ચેરનું દષ્ટાંત) હે શુભવીર જિન પરમાત્મા! તમને વંદન-પૂજન કરતાં નમેલું અમારું મસ્તક અપૂર્વ શેભાને ધારણ કરે છે–અર્થાત આસ્તિક્તા—સમકિતીપણું એ જ અમારી સાચી શભા છે.] કાવ્ય પૂર્વ મુજબ મંત્રઃ % હીં શ્રીં– પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. LI d ation International For Personal & Pri Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112