Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 64
________________ E ? પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત Sછઠ્ઠી ધૂપપૂજા પર a re દુહા અણુવ્રત પંચમ આદરી, પાંચ તજી અતિચાર; જિનવર ધૂપે પૂજીએ, ત્રિશલા માત મલ્હાર, [પાંચમા સ્થૂલ પરિગ્રહ-પરિમાણવ્રતનો આદર કરી, તેમજ તેના પાંચ અતિચાર તજીને ત્રિશલામાતાના પુત્ર મહાવીર દેવની ધૂપથી પૂજા કરીએ.] ઢાળી મનમેહનજી જગતાત, વાત સુણો જિનરાજજી રે; નવિ મળીએ આ સંસાર, તુમ સરિખા રે શ્રીનાથજી રે. મન [હે મારા મનને મુગ્ધ કરનાર, વિશ્વપિતા જિનેશ્વર દેવ! મારી મુદ્દાની વાત સાંભળોઃ આ સંસારમાં મને આપના સરખે બીજે સ્વામી મળે નથી (શ્રીનાથ એટલે ભગવાન આપ જ સાચા સ્વામી તરીકે મને મળ્યા છે.] : ના નાના " Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112