Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 67
________________ ૪. વાસ્તુ (ઘર, હાટ ને હવેલી); ૫. રૂપું; ૬. સુવર્ણ ૭. કુષ્ય (અન્ય ધાતુઓ); ૮. દ્વિપદ દાસદાસી૯. ચતુષ્પદ (ગાય, ભેંસ, ઘોડા)–આ નવ વસ્તુના પરિગ્રહનું માપ નકકી કરવું. એના ઉલ્લંધનથી-અતિક્રમણથી પાંચ અતિચારે લાગે છે: ૧. ધનધાન્યપ્રમાણતિક્રમ, ૨. ક્ષેત્રવાસ્તુપ્રમાણતિક્રમ, ૩. રૂપ્ય–સુવર્ણપ્રમાણુતિક્રમ, ૪. કુમ્રપ્રમાણુતિક્રમ, ૫. દ્વિપદ-ચતુષ્પદપ્રમાણતિક્રમ. આનંદ આદિ શ્રાવની પેઠે પરિમાણ નક્કી કરે-ત્રત લે ત્યારે જેટલું હોય તેટલું જ રાખે, વધુ પરિમાણન રાખે. અથવા ધનધાન્યાદિકનું ઇચ્છાપરિમાણ-નકકી કરેલા પ્રમાણ–નું ઉલ્લંઘન ન કરવાનું નક્કી કરે. ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીએ રચેલા દશવૈકાલિક સૂત્રની નિયુતિમાં પરિગ્રહના સામાન્ય છે ભેદ કહ્યા છેઃ ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ ને કુણ્ય (ધાતુઓ). ને ધાન્યને ૨૪, રનના ૨૪, સ્થાવરના ૩ (ખેતર, ઘર, બગીચા), દ્વિપદના ૨ (દાસ-દાસી તથા દ્વિચક્રીવાહનો), ચતુષ્પદ –પશુના ૧૦,કુણનો ૧-એમ ૬૪ પ્રકાર બતાવ્યા છે. તેનું પરિમાણ નક્કી કરવું તે પરિગ્રહ પરિમાણ.]. પરિમાણથી અધિકું હોય, તે તીર્થે જઈ વાવરે રે, | રોકાયે ભવનું પાપ, છાપ ખરી જિનની ધરે રે ધન શેઠ ધરી ધનમાન, ચિત્રાવેલીને પરહરી રે ! શુભ વીર પ્રભુને ધ્યાન, સંતોષે શિવસુંદરી રે. મન ૫ [પુણ્યદયે નિયત પ્રમાણથી પિતાની પાસે અધિક થાય તો પવિત્ર % ig Education International www.jainelibrary.org For Personal & Private Use Only ૩૮

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112