Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 71
________________ . - - * '1* * * . ક નદિગવતના પાંચ અતિચાર છેઃ ૧. ઊર્ધ્વદિશા પ્રમાણતિક્રમ, ૨. અદિશા પ્રમાણુતિક્રમ, ૩. તિર્યદિશાપ્રમાણતિક્રમ, ૪. દિશાવૃદ્ધિઃ એક બાજુ વધારી બીજી બાજુ ઘટાડી પ્રમાણુ સરખું કરવું, પ. પ્રમાણુ નક્કી કરીને પ્રમાણ ભૂલી જવું. આ પાંચ અતિચાર તજું છું, ને આશા ફક્ત એક અરિહંતની કરું છું; બીજા દેવ મુજ જેવા સમકિતીને રુચતા નથી. આપ સરીખે દયાળુ દેવ મેં જગતમાં બીજે જે નથી. વીતરાગ છે, છતાં દયાળુ છો, ભક્તનું કલ્યાણ કરનારા છો] વરસી વરસ્યા તે સમે રે, વિપ્ર ગયે પરદેશ; સાહિબ, તેહને પણ સુખિયે કર્યો રે, લાખિણો દઈ બેશ. સાહિબ૦ ૪ [ આપ દયાળુ દેવ છે, એ વાતને અમને જાણ છે. હે શ્રમણ ભગવાન મહાવીર ! આપ જ્યારે દીક્ષા લેવાના હતા, એના છેલ્લા વર્ષમાં આપ પ્રતિદિન દીન-દુખિયાને દાન કરતા હતા. પ્રાતઃકાલથી એક પ્રહર સુધી આપ સુવર્ણ દાન કરતા, ને રોજ એક કરોડ આઠ લાખ દીનાર વહેંચતા. એ રીતે એક વર્ષ સુધી દાન આપી, ૩૦ વર્ષની ઉંમરે, માગસર સુદ ૧૦ ના દિવસે ચોથા પહેરે, ચંદ્રપ્રભા પાલખીમાં બેસી, આપ જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં દીક્ષા લેવા આવ્યા. આપે સર્વવિરતિ ચારિત્ર સ્વીકાર્યું. ઈ આપના ખભા પર દેવદૂષ્ય નાખ્યું. એ વખતે પરદેશ ગયેલે એક બ્રાહ્મણ આપની પાસે આવ્યું. આપે દેવદૂચના બે ટુકડા કરી એક ટુકડે તેને આપ્યો ! આમ લાખેણે ખેશ બ્રાહ્મણને આપી તેને સુખી કર્યા. કેવી આપની દયાળતા !] , * =', Jity!! Education International www.jainelibrary.org કા For Personal & Private Use Only ૪૨

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112