Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 69
________________ ક : NE : છઠ્ઠા દિશાપરિમાણુવતે સાતની પૂbuપૂMI ::: O: BESAN - -> - ફૂલ અમૂલક મેઘ યું, વરસાવી જિન અં; ગુણવત ત્રણે તેહમાં, દિશિપરિમાણને રં. [મેઘની ધારા ભરપૂર વરસીને જેમ પૃથ્વીને છાયી દે છે, એમ ઊંચા પ્રકારનાં પુષ્પો પ્રભુપ્રતિમા પર વરસાવો. પાંચ ચણવ્રતના અતિચાર દાખવ્યા. હવે ત્રણ ગુણવ્રત વિષે છે. એ ત્રણે ગુણવતેમાં પ્રથમ દિશાપરિમાણવ્રતને ધન્ય છે.] ઢાળ સાહિબ શિવ વસિયા, શિવ વસિયા ને મારે મન વસ્યા રે, દિલ વસિયા મહારાજ. સાહિબ, [ હે ભગવાન ! આપ હાલ મુક્તિનગરીમાં વસે છે; પણ આપે મુક્તિનગરીમાં નિવાસ કર્યો, ને સાથે મારી મનનગરીમાં પણ નિવાસ કર્યો. અમારા દિલમાં આપના માટે ભાવભક્તિા ને અહંભાવ ઊભરાય છે. ] :: - 31: - - - - T IN , * Jain E lation International For Personal & Private Use Only www.jainelibrary.org , "

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112