________________
ક
:
NE
:
છઠ્ઠા દિશાપરિમાણુવતે સાતની પૂbuપૂMI
:::
O: BESAN
-
->
-
ફૂલ અમૂલક મેઘ યું, વરસાવી જિન અં;
ગુણવત ત્રણે તેહમાં, દિશિપરિમાણને રં. [મેઘની ધારા ભરપૂર વરસીને જેમ પૃથ્વીને છાયી દે છે, એમ ઊંચા પ્રકારનાં પુષ્પો પ્રભુપ્રતિમા પર વરસાવો. પાંચ ચણવ્રતના અતિચાર દાખવ્યા. હવે ત્રણ ગુણવ્રત વિષે છે. એ ત્રણે ગુણવતેમાં પ્રથમ દિશાપરિમાણવ્રતને ધન્ય છે.]
ઢાળ સાહિબ શિવ વસિયા, શિવ વસિયા ને મારે મન વસ્યા રે,
દિલ વસિયા મહારાજ. સાહિબ, [ હે ભગવાન ! આપ હાલ મુક્તિનગરીમાં વસે છે; પણ આપે મુક્તિનગરીમાં નિવાસ કર્યો, ને સાથે મારી મનનગરીમાં પણ નિવાસ કર્યો. અમારા દિલમાં આપના માટે ભાવભક્તિા ને અહંભાવ ઊભરાય છે. ]
::
-
31:
-
-
- -
T
IN ,
*
Jain E
lation International
For Personal & Private Use Only
www.jainelibrary.org
, "