________________
તીર્થમાં કે તીર્થયાત્રામાં ખર્ચ કરવું. સાધુ, સાધ્વી, શ્રાવકને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ પણ તીર્થરૂપ છે, તેઓ માટે પણ નથી શકાય. અને આ રીતે વ્રતભંગથી પેદા થતું ભવને ભાર વધારનારું પાપ રેકાય તથા સાચા જિનસેવકની ખ્યાતિ મેળવાય–સગવડિયા સેવકની નહિ, પણ સાચા સેવકની. ધન શે ધનનું પ્રમાણ કરીને પરિગ્રહ-પરિમાણવ્રત પાળ્યું. ચિત્રાવલી જેવી દિવ્ય વસ્તુ મળતી હતી, તે પણ તેમણે વ્રતને ખાતર છોડી. (ચિત્રાવેલી એવી વસ્તુ છે કે એ જે પાત્રની નીચે મૂકીએ, તે ગમે તેટલું ખાલી કરો તોય ખાલી ન થાય.) આ માટે સંતોષમાં મોક્ષ છે, એમ સમજવું ને પ્રનું ધ્યાન ધરવું–એમની સમક્ષ સ્વીકારેલાં વ્રતોનું અડેલ રીતે પાલન કરવું.
-
-
-
-
-
- -
-
કાવ્ય પૂર્વ મુજબ
મંત્ર છે હોં શ્રીં– પપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણય
મતે વીરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા.
Jain Education International
F
ersonal & Private Use Only
www.ja