SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણ સુરવર રચે રે. પૂજા ફૂલ અશેષ; સાહિબ॰ રાયપસેણીય સૂત્રમાં રે કરે સૂર્યોભ વિશેષ. સાહિબ૦ ૧ [વાના સ્વામી ઇંદ્ર આપ સ્વામીની ધર્મસભા—સમવસરણ રચે છે, તે તમામ ફૂલ લાવીને પુષ્પપૂજા રચે છે. રાયપસેણી સૂત્રમાં સૂર્યાભદેવની વાત આવે છે; એણે દૈવી અપૂર્વ રીતે પૂજા કરી, તેનું ત્યાં વર્ણન છે. ] પૂજ્યની પૂજા તિમ કરી રે, કરું આશા પરિમાણ; સાહિબ॰ ચાર દિશા વિમળા તમા રે, હિં’સાએ પચ્ચખાણ. સાહિબ૦ ૨ [ સૂર્યાભદેવની જેમ આપની પૂજા કરીને હું શ્રાવકનાં ખાર વ્રત માંહેનું છઠ્ઠું દિગ્દત ( આશા એટલે દિશા ) ધારણ કરું છું. ચાર દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ ) તથા વિમળા ( ઊર્ધ્વ દિશા ) અને તમા ( અધાદિશા)—આ છ દિશાએાના ગમનાગમનનું પ્રમાણ નક્કી કરું છું. અને આમ કરવાથી આપે।આપ એ નિયત ભૂમિભાગ સિવાયના વેાની હિંસાનાં પણ મારે પચ્ચખાણ થઈ જાય. ] આશ કરું' અરિહા તણી રે, પાંચ તજી અતિચાર; સાહિબ તુમ સરખા દીઠા નહીં હૈ, જગમાં દેવ દયાળ. સાહિબ૦ ૩ FPersonal & Private Use Only Jain Education International : www.jaineesh
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy