Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
સમવસરણ સુરવર રચે રે. પૂજા ફૂલ અશેષ; સાહિબ॰
રાયપસેણીય સૂત્રમાં રે
કરે સૂર્યોભ વિશેષ. સાહિબ૦ ૧ [વાના સ્વામી ઇંદ્ર આપ સ્વામીની ધર્મસભા—સમવસરણ રચે છે, તે તમામ ફૂલ લાવીને પુષ્પપૂજા રચે છે. રાયપસેણી સૂત્રમાં સૂર્યાભદેવની વાત આવે છે; એણે દૈવી અપૂર્વ રીતે પૂજા કરી, તેનું ત્યાં વર્ણન છે. ]
પૂજ્યની પૂજા તિમ કરી રે,
કરું આશા પરિમાણ; સાહિબ॰
ચાર દિશા વિમળા તમા રે,
હિં’સાએ પચ્ચખાણ. સાહિબ૦ ૨ [ સૂર્યાભદેવની જેમ આપની પૂજા કરીને હું શ્રાવકનાં ખાર વ્રત માંહેનું છઠ્ઠું દિગ્દત ( આશા એટલે દિશા ) ધારણ કરું છું. ચાર દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ ) તથા વિમળા ( ઊર્ધ્વ દિશા ) અને તમા ( અધાદિશા)—આ છ દિશાએાના ગમનાગમનનું પ્રમાણ નક્કી કરું છું. અને આમ કરવાથી આપે।આપ એ નિયત ભૂમિભાગ સિવાયના વેાની હિંસાનાં પણ મારે પચ્ચખાણ થઈ જાય. ] આશ કરું' અરિહા તણી રે, પાંચ તજી અતિચાર; સાહિબ તુમ સરખા દીઠા નહીં હૈ,
જગમાં દેવ દયાળ. સાહિબ૦ ૩
FPersonal & Private Use Only
Jain Education International
:
www.jaineesh

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112