Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
સંસારમાંહે એક સાર, જાણી કંચન—કામિની ન ગણી જપમાળા એક, નાથનિર ંજન નામની રે; ભાગ્યે મળિયા ભગવત, અવસર પામી વ્રત આદરું રે, ગયા નરકે મમ્મણ શેઠ, સાંભળી લાલથી એસરું રે.
મન૦ ૩
[ મનુષ્યદેહ પામીને આ સંસારમાં સારરૂપ સુવર્ણ અને સુંદરી એને જ માન્યાં ! આ એને સારરૂપ માની રાતદિવસ તેની જ માળા જપ્યા કરી. અને સારરૂપ આપ જેવા વીતરાગ દેવની એક પણ માળા જપી નહિ. મારા ભાગ્યના ચેાથી મને આપ જેવા વીતરાગી ભગવાન મળ્યા છે; આવા સુઅવસરે હુ" પરિગ્રહ પરિમાણુના વ્રતને આદર કરુ છું. અને અતિ લાભથી નરકે જનાર મમ્મણ શેઠની કથા સાંભળી, હું પણ અતિ લેાભથી પાળે કરું છું] નવવિધ પરિગ્રહ-પરિમાણુ, આનંદાદિકની પરે રે, અથવા ઇચ્છા-પરિમાણ, ધનધાન્યાદિકનુ` કરે રે; વળી સામાન્યે ષટ્ ભેદ, ઉત્તર ચાસઠ દાખિયા રે, દશવૈકાલિક નિરયુક્ત, ભદ્રબાહુ ગુરુ ભાખિયા રે.
મન૦ ૪
[પરિગ્રહ નવ જાતને છે ઃ ૧. ધન ( ગણી શકાય તેવું નાણું, માપી શકાય તેવું કાપડ–જમીન, તાળી શકાય તેવું સુવર્ણ, પરીક્ષા કરી શકાય તેવું. ઝવેરાત ); ૨. ધાન્ય, ( બાર મહિનાની મુદ્દત જેટલું તે અમુક વજન ); ૩. ક્ષેત્ર (ખેતર, વાડી, બગીચા);
For Spnal & Private Use Only
Jain Education International
www.jainelicaargs
** | { | I

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112