Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 62
________________ વિષકન્યા, રંડાપણુ, અંધા, વ્રતમ જક અવધારા. મેરે પ્યારે [અન્ય શાઓની વાત કરતાં કહે છે કે ચાર વેદમાં ને અઢાર પુરાણમાં પરદારાગમનને માંસભક્ષણુ તથા મદિરાસેવન કરતાં પણ વધુ પાપ લેખ્યું છે. આ વ્રતને તાડનારા આગામી ભવમાં કાં તેા વિષકન્યા થાય છે, કાં વૈધવ્ય પામે છે, કાં અંધત્વ પામે છે, એ સુનિશ્ચિત છે. ] ત્રત સભાળે, પાપ પખાળે, સુરતરુ વંછિત સાધે; કલ્પતરુ ફળદાયક એ વ્રત, જગ જસ કીતિ વાધે. મેરે પ્યારે૦ ૫ [જે નર–નારી આ વ્રત સાચવે છે, ને તેનાથી પેાતાનાં પાપ ધૂએ છે, તેનુ ં ઇચ્છિત દેવતાઓ કરે છે. બ્રહ્મસદ્ધિને વચનસિદ્ધિ વરેલી હાય છે. આ વ્રત કપવૃક્ષની જેમ ધાયું તે ચિંતવ્યું લ આપનારું છે, તે જગતમાં કીર્તિ વધારનારું છે. ] દશમે અંગે બત્રીસ એપમ, શીલવતી વ્રત પાળી; આવ્યે, નાથ નિહાળી ચરણે નેહ નજર તુમ ભાળી. મેરે પ્યારે॰ [શમા અંગ પ્રશ્નવ્યાકરણમાં આ વ્રતને ૩૨ ઉપમા આપી છે; જેમ કે, સર્વત્રતામાં બ્રહ્મચય શ્રેષ્ઠ છે—જેમ તારાઓમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, રત્નામાં વૈ રત્ન શ્રેષ્ઠ છે, આ Farsonal & Private Use Only Jain Education International www.janetary

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112